Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi
View full book text
________________
૧૫૪
કરજોડીને સચિવ એમ વીનવે રે, સાચી તુમચી જાય, પણ અમ સ્વામી રતનુજ વિષ્ણુ દુ:ખ પરે રે,
કુમર વિષ્ણુ જીવે ન રાય. સાં. ૩ ઇશુ વિધ વાતા પરસ્પર તે કરે રે, તવ વન પાળક આય; કરજોડી ભૂધવને એમ કહે રે, સ્વામી ! સુણેા મેરી વાય. ૪ તુમચા માગમાં પદ્માકર મુનિ રે, સમવસો છે ગાય !; એવાં વચન સુણી પ્રફુલ્લિત થયા રે,
નૃપ મન હરખ ન માય. સાં. ૫ વનપાળકને આપી વધામણી રે, વંદન કરવા જાય; ગુરૂ પદ પ્રણમી બેઠા સન્મુખે રે, ૪કરકજ જોડી રાય. સાં. ૬ ભવ્ય જનાને ધર્મ પમાડવા ૐ, દીધે મુનિવર ઉપદેશ; આયુ અસ્થિર ગત સમય ન સાંપડે રે, ધર્મ કરા ગત દ્વેષ, ૭ એમ વિવિધ દીધી ગુરૂ દેશના રે, સાંભળીને તિહાં રાય; વૈરાગ્ય વાસિત મન બૂધવ થયા રે, ગુરૂના પ્રણમી પાય. સાં. ૮ હું પાછે આહુિં આવું નહિ રે, તિહાં લગે રહેા ઋણુ ઠાય; રાજ્ય વ્યવસ્થા કરીને આવશું રે, લેશું સંચમ તાય !. સાં ૯ ગુરૂ કહે "અહામ્રુદ્ધ' દેવાણપ્પિયા ૨ !, જેમ તુમને સુખ થાય; વંદન કરીને તિહાંથી ચાલીયે હૈ, નગરમાં આબ્યા રાય. ૧૦ મહાચ્છવ કરીને નિજ રાજ આપીયું રે, જમાઈને તેણી વાર; સંજમ લઈ કરણી કરી આકરી રે, šાંચ્યા મેક્ષ સુઝાર. ૧૧ સચિવને રાજ્ય ભળાવી સપ્રેમથી રે, કુમર ચલ્યેા નિજ ગામ; અનુક્રમે ચાલતાં આવ્યા નિજ પુરી રે,
. ખખર થઈ નૃપને તામ. સાં. ૧૨
૧ વાણી-વચન. ૨ દીકરા. ૩ રાજ--` પામ્યા. ૪ હાયરૂપી કમળ. ૫ જેમ સુખ ઉપજે તેમ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180