Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi
View full book text
________________
૧૫૩
જઈ સભામાં પ્રણમીયા, ભૂધવને ધરી પ્યાર; ભેંટણું આગળ મૂકીને, કર જોડયા તે વાર. શિર નામી કહે ભૂપને, નરવાન કહ્યા જુહાર; અમચા કુંવરને સાચવી, મુજ પર કર્યો ઉપકાર. જિતશત્રુ આદર દઈ, આસન આપે તામ; કુશળાલાપ પૂછી કરી, હરા મનમાં આમ ભૂપે કુમરને તેડીા, આદર સહ તેણી વાર; લલિતાંગ પણુ આવીને, નૃપને કરે જુહાર. ભૂષ કુંવરને ખમાવતા, મનમાં ધરી ખહુ પ્યાર; મુજને સજ્જને ભેળવ્યા, હું થયેા મૂઢ ગમાર. કરજોડી કુંવર કહે, તુમચા ઇંદ્ધાં નહિ દેષ; પૂર્વ કર્મ સચાગથી, પ્રાણી લહે દુ:ખ રોસ. ઢાકા સહુ હર્ષિત થયા, સમી ગયા નૃપ દ્વેષ; સચિવ કહે તવ ભૂપને, હવે જાશું અમ દેશ. તુમચા જમાઇને પ્રભુ !, શીખ દીયા અમ સાથ; વાટલડી જોતા હશે, કુમરની અમચા નાથ.
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪
.
૧૦
ઢાળ ૧૩ મી
[ ધારણી મનાવે રે મેધ કુમારને રે–એ દેશી ] ભૂધવ ચિંતવે મનમાં એણી પરે રે, હવે મ્હારે કરવું કેમ ?; જામાતા ઈદ્ધાં નહિ રાખતાં રે, જાશે ઘરે ધરો પ્રેમ, સાંભળજો ભવી ! ઈહાં શું નીપજે રે. ૧ એમ વિચાર કરીને નિજ મને રે, ૪પણે સર્વને તામ; જામાતાને જાવા નહિ દઉં રે, એ ત્રણ નહુિ આરામ. સાં, ૨
૧ ખેમકુશળનો વાત. ૨ અત્યંત, ૩ જમાઈ. ૪ કહે.
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180