Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi

View full book text
Previous | Next

Page 173
________________ એમ કરી બેઠે ગુરૂ સનમુખે, દેશના દિયે મુનિરાજ ચ. આ સંસાર અતિ દુ:ખથી ભર્યો, ધર્મ કરો તમે આજ. ૩ આયુ અસ્થિર કહ્યું જિનરાજજી, તજીયે પાપ વિચાર. ચ. જરા રાક્ષસી આવતાં જીવને, હાય ન કઈ થનાર. ૪ રમણી ૧ સુતના* મેહમાં જન ફસ્યા, સંજે પાપ અપાર; ભાગવતાં કડવા વિપાકને, ખાશે જમને માર. ચ. નિ. ૫ રચક્રિ હરિ હર નારદ રામજી, ઇંદ્ર અને જિનરાય; ચ. આયુ પૂણે સહુ ચાલ્યા ગયા, કેણ રંક કોણ રાય ?. ૬ ઉગે તે તે અસ્ત થવા ભણી, જન્મે તેને રે નાશ; ચ. ક્ષણ ક્ષણ આયુષ્ય ઘટતું જાય છે, ત્યારે હવે મેહ પાશ. ૭ એમ સમજીને ધર્મ કરણ કરે, જે ભવ તરણું ગણાય; એક ટેકથી ધર્મ આરાધતાં, શાશ્વતું સુખ પમાય. ચ. નિ. ૮ એમ સુબોધ સુણ અણગારને, બૂઝયા બહુ નર નાર. ચ. દેશના અંતે પૂછે નરપતિ, સુત પૂરવ ભવ સાર. ચ. નિ. ૯ ગુરૂ કહે દેવાનુપ્રિય! સાંભળે, કહું તેહનો અવદાત; ચ. ચહુ નાણુ મુનિવરજી પ્રકાશતા, ગત ભવની જે વાત, ચ, ૧૦ જબૂદ્વીપ ભારહવાસમાં, દેશ મગધ મને હાર; ચ શાલીગ્રામે શેઠ સુદત્ત વસે, બહુલે તસ પરિવાર. ચ. ૧૧ ધર્માધર્મ ન જાણે શેઠ તે ભક્ષાભક્ષ ન લક્ષ ચ. યૌવન ધનને મદ ઘણે દેહમાં, પણ થઈવ દક્ષ° ચ. ૧૨ ૧ સ્ત્રી. ૨ ચક્રવત્ત. ૩ વાસુદેવ-શ્રી કૃષ્ણ. ૪ શંકર મહાદેવ. ૫ સંસાર રૂપ સમુદ્રને વિષે નાવા-હાણ સમાન. ૬ ભારત ક્ષેત્રમાં. ૭ ધર્મ અને અધર્મ ૮ ભર્યા–બાવા લાયક અને અભક્ષ્ય નહિ ખાવા યોગ્ય. ૯ ભાન. ૧૦ ડહાપણુ સહિત. - સુંદર શરીર વાળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180