Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi

View full book text
Previous | Next

Page 174
________________ ૧૫૭ ચ. ૨. ૧૮ એકદા એક સેવકના હાથથી, લક્ષપાકનું ઠામ; ફૂટયું તત્ર રૂઠી તે ઉપરે, ક્રોધ અતિ ઘણા પામ. ૨૧૩ ૨૨ આંધળા ! આંખ શું નીકળી ?, ખરે ખપેારે આજ; ચ, બહુ મૂલું એ તેલનું પાત્ર જે, ભાંજ્યું અધમ ! ગત લાજ, ૧૪ એમ કલુષ વચને અતિ તર્જિયા, દાસ થયા ભય ભીત; ચ દીન વદને કહે ચૂકયા શેઠજી !, હવે નવ ભૂલું ખચીત. ચ. ૧૫ માફ કરો અપરાધ એ માહુરી, અન્નદાતા છે। દયાળ !; ચ. શ્રી ગુન્હા ન કરીશ હું એહવા, કરૂણા કરી કૃપાળ ! ચ. ૧૬ એમ વિવિધ વચને સમજાવીયા, પણ નવ ઉત્તરે રાષ; ચ. તત્ર અનુચરo ઘર છેાડી નીકળ્યેા, રાષના કરી મને પેાષ ૧૭ તાપસ થઈ કરણી કરી ઉપના, સજ્જન સેવક પુત્ત; ચ વૈર બંધાણુ તૈલ નિમિત્તથી, કર્મ ગતિ અદ્ભુત. વૈરના ખધ પડયા અતિ આકરા, સુદત્ત દાસના એમ; ચ. વૈર ના આંધશે। કાઈથી પ્રાણીયા !, ભવજળ તરીયે જેમ. ચ. ૧૯ એકદા સુદત્તને મળીયા સદ્ગુરૂ, ધર્મ યશા અણુગાર; ચ. ખૂઝી ધર્મ અંગી કર્યો ભાવથી, પાળતે શ્રાધાચાર.ર. ચ. ૨૦ આણા શ્રી જિનરાજની પાળીને, સરળપણે કરી કાળ; ચ. ત્યારે ઘરે સુત પણે તે અવતર્યો, લલિતાંગ એ આળ. ચ. ૬૧ પૂરવ ભવની સુણી એમ વાતડી, ચિંતે એમ નરનાર; ચ. વચને કમ ખાંધ્યાં જે તે ભવે, તે ભાગવ્યાં આ વાર. ચ. ૨૨ તે ભણી વચન વિચારી એલવાં, જેમ નવ લાગે કમ; ચ વૈર વિરોધ વાધે નહિ તિમ વળી, આતમ હાવે સધર્મ. ૨. ૨૩ પરસ્પરે કરે ખામણા સહુ મળી, શુદ્ધ મને ગુરૂ શાંખ; ચ. રામચંદ્ર સુનિયે કહી ચૌદમી, નિસુણા મન સ્થિર રાખ, ચ. ૨૪ ૧ સેવક. ૨ શ્રાવકના આચાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180