Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi

View full book text
Previous | Next

Page 172
________________ ૧૫થ નગર શણગારો સામયું કરે રે, પુત્ર પિતા મળ્યા તામ; હર્ષાશ્રુ વડે સુતને નવરાવતે રે, આવે રાજ્યમાં આમ૧૩ લલિતાંગ આવ્યે માતાજી કને રે પ્રહમે તેનાં પાય, પુત્રને દેખી રે નયને આંસુ ઝરે રે, મનમાં હરખ ન માય. ૧૪ નિયતિહરિ ગુરૂરાજ પસાથી રે, પૂરણ તેરમી ઢાળ; રામેંદુ કહે ભવિયણ! સાંભળે રે, આગળ વાત રસાળ ૧૫. દોહરા ભૂપતિ મનમાં ચિંતવે, લે સંજમ ભાર; એમ આલેચે ચિત્તમાં, રાજ્ય દેવું કુમાર. એહવે ત્યાં મને આવીયે, વનપાળક તેણી વાર; કર જોડી નૃપને કહે, આપું વધાઈ સાર. ગુણશીલ નામે ઉદ્યાનમાં, સમવસર્યા મુનિરાય; એવાં વયણે સાંભળી, મનમાં હરખ ન માય. ઢાળ ૧૪ મી [દેશી રશીયાની.] શ્રીવાસપુરે એહવે મુનિ આવીઆ, ધર્મશેષ અણગાર; ચતુર નર ! રાય સુણી ગુરૂવંદન ચાલી, ધરતે હરખ અપાર. ચતુર વર ! નિસુણે સાજન ! મુનિવર દેશના. ૧ કહય પાય રથ પાયકને લઈ કરી, અંતે ઉરશું જાય, ચ. જઈને વાંદ્યા મુનિવર ભાવશું, કર્મના મળને ધેય ચ નિ. ૨ ૧ રામચંદ્રજી. ૨ વિચારે.૩ આવીને બિરાજ્યા. ૪ ઘેડાનું લશ્કર૫, હાથીનું લશ્કર. ૬ પગપાળા માણસનું લશ્કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180