________________
૪૭
દોહરા
શેઠનાં વયા સાંભળી, કસ્તૂરી કહે આમ; જાતે હુ ભરવાડ છું, કમળા માહરૂં નામ. શું ભાડું લેશે! તમે ?, તે કહે! મુજને વાત; જો પાલવશે મુજને, તાજ રહીશ અહિં ભ્રાત !. ખંધુ! શું તુમ નામ છે ?, તે દાખા મુખ ખેમ; માતી શાહ મુજ નામ છે, દુનીયા કહે છે એમ. માસ એકનું રોકડી, સપ્ત એક દીનાર; ભાડુ પડશે અહિં કને, જો હાય ખાઈ ! વિચાર. તા હું જગ્યા તુમ પ્રત્યે, દેખાડું તે સાર; મ્હારે વાત કબૂલ છે, જે કહા તે આ વાર. કસ્તૂરી કહે શેઠને, પણ હું કહું એક વાત; સેાળ ખડ જોશે મુને, જિમ ધાએ સુખ સાત. શેઠે આપી જાયગા, સા રહી તેની માંહિં, હવે મન ચિતે સુંદરી, કામ કરૂ રહી આંહિં. ત્યા રાખીને, કામ ચલાવે આમ;
ચારેક
હવે શ્રોતાજન ! સાંભળેા, શું કરે ઇંડાં રહી કામ ?. ૮
ઢાળ ૧૮ મી
[ દેશી-હમીરાની. ]
મજખ ખની રે આહેરડી, મલપતી રૂપે રંભા હરાવતી, ગજગતિ ચાલે
૧
લે તેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨
૫
મેાહન વેલ; સલુણી.
સહેલ.
સ અ. ૧
૧-૨ એક સા. ૩ નાકરે. ૪ શાલતી. ય જોનારને વણુ કરી
www.umaragyanbhandar.com