________________
૧૪૫
એહવે તિહાં કને આવીયે, પથિક કોઈક એક રે; સ. દયા આણીને છેડીયે, નિરાશ થયે હું છેક ૨. સ. ૮ કામ ન થાએ મુજથી, ભીખ માંગું ઘરબાર રે; સ. ભમતાં ભમતાં આવી, તુમ પાસે ગુણ ધાર રે. સ. સજ્જન ચરી એમ સાંભળી, બેલે કુમર ઉમાય રે; સ. થનાર હતું તે સવી થયું, હવે વિચાર મ લાય રે. સ. એમ આશ્વાસન આપીને, હકમ કિંકરને કીધ રે, સ. કેશર સમારી નવરાવીને, આભૂષણ તેને દીધ રે. સ. ૧૧ એમ કરી સન્માનથી, રાખે પોતાની પાસ રે, શ્રોતા. પુષ્પવતી લલિતાંગને, કરજેડી કહે તાસ છે. સ્વામી. ૧૨ એક અરજ છે મુજ તણી, અવધારે મહારાજ ! રે; સ્વા. એને પાસે નવ રાખીયે, રાખે વિણશે કાજ રે સ્વા. ૧૩ તે માટે કહું આપને, મુજ વિનંતિ સ્વીકારો રે, સ્વા. એને ઢંગ ને રંગ તે, નવી લાગે છે સારે છે. સ્વા. ૧૪ નીતિ પણ એમજ કથે, એહવાથી રહેવું દૂર રે, સ્વા. જે તમને હાય વાલા, તે આપ દ્રવ્ય પ્રસૂર . સ્વા. ૧૫ એમ ઘણું સમજાવીએ, તો પણ રાખે તાસ રે, સ્વા. કેતાંએક દિન અનુકમ્યાં, વસતાં કુમારને વાસ છે. સ્વા. ૧૬ ઈર્ષા વ્યાપી મન મહિં, લલિતાંગ તે સુખીયે અપાર ભવિ. તેહ ઉપાય કરું ઈહાં, તે જેમ થાય ખુવાર રે. ભ, ૧૭ હવે શ્રોતા! તમે સાંભળો, સજન જે કરે કામ રે, ભ. દુર્જન દુઃખિયા જગતમાં, ન કરે સારાં કામ કરે. ભવિ. ૧૮
૧ સેવકને. ૨ હજામત કરાવીને ૩ ઘરેણું, દાગીના. ૪ કહે છે. ૫ ઘણું.
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com