Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi

View full book text
Previous | Next

Page 163
________________ ૧૪૬ ઢાળ દશમી પૂરી થઈ, નિયતિહરિ સુપસાય રે. ભવિ. રામચંદ્ર કહે આગળે, સાંભળ વાત ઉમાય રે. ભવિ. ૧૯ દેહરા - છે બ ૪ ૨ એકદા સજ્જન આવીયો, નરવર તણી હજૂર; કરજેડી ઉભું રહ્ય, કરતો સેવ ઉસનૂર. ધરણીધર પૂછે તદા, યે તુમ કુમર સંબંધ ? તેહ સવી મુજને કહે, તમા એહ પ્રબંધ. નસાસો નાખી કહે, મુજને મ પૂછો એહ. મહારાથી કહેવાય નહિ, અમચી વાત છે જેહ. મહીપાળ એમ સાંભળી, મનમાં થયે સશંક, આગ્રહ સહ તવ પૂછયું, તવ તે કહે નિ:શંક. અધુરથી માંડી આપને, સંભળાવું મહારાજ ! તે પણ હજી તુમને કહું, મત પૂછે કારરાજ !. પૂછે પસ્તાશો જરૂર, કર જોડી કહું એમ; જે થનાર હતું તે થયું, ભાવીએ બનીયું તેમ 'ભૂધવ હઠ મૂકે નહિ, કહે તવ સજન એમ; અતિ આગ્રહે પૂછો તમે, તે સાંભળી ધરી પ્રેમ. વાસપતન પુરના અમે, બેહું છીયે મહારાજ | ત્યાં નરવાહન રાજી, તેને હું છું યુવરાજ. વળી છે અમચા રાજમાં, ભૂતદિન્ન ચંડાળ; કામ કરે છે રાજને, એ છે તેને બાળ. મુજ ઘર નિત્ય આવતે, હું ધરતે તસ ગાર; દાન દેઈ સંતેવતે, રહે રાજ્ય મુઝાર. ૧-૨-૪-૬-૭ રાજા. ૨ ઉત્સાહથી. ૫ પહેલેથી, ૦ ૧ ૧ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180