Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi
View full book text
________________
૧૪૪ લલિતાંગ પૂછે તદા, અહો સજજન ! સુણ વાત કયાંથી તું ઈહાં આવીયો ?, કહે તારે અવદાત. રે ભાઈ! તું ઓળખે, કે નવ ઓળખે મુજ8; કરજેડી સજજન કહે, ઓળખું છું પ્રભુ ! તુજ. તમે મેટા છે રાજીયા, અવર ન જાણું કાંઈ; હવે કુંવર તે આપશે, ઓળખાણ નિજ આઈ.
ઢાળી ૧૦ મી
[ હરીઆ મન લાગે–એ દેશી.] તવ કુંવર કહે તેહને, મળીઆ આપણે ક્યાંય રે;
સજન! સુણુ વાણી કરજેડી વિનયે કહે, મળીયા ન આપણે કયાંય રે. સ. ૧ તવ કુંવર કહે તેહને, એમ કેમ ભૂલે ભ્રાત રે! ; સ. દૂર તેડીને સવી કહી, ધૂરથી માંડી વાત ૨. સ. ૨ એહ ચરી સાંભળી કરી, મનમાં લા તામ રે; સ. તવ કુંવર કહે તેહને, મત લાજે તમે આમ રે. સ. ૩ પણ વીતક જે તુમ તણું, સઘળું ભાંખો મુજ રે; સ. સજન કહે સુણ સાહેબા !, સાંભળો મારી ગુઝર . સ. ૪ તુમ કનેથી ચાલીને, હું ગયે વન મુઝાર રે, સ. તિહાં કને ભીલે મળ્યા, લૂંટવા લાગ્યા જે વાર ૨. સ. ૫ હું પણ તસ સામે થયો, મ્હારી વિચારી ન પહોંચ રે; સ. તવ તેમણે મુજ મારીને, ગાઢ બાંધે ઘચ ૨. સ. ૬ માલ સર્વ તે લૂંટીને, નાશી ગયા સહુ તેહ રે સ. વેદન ભોગવતે અતિ, દુખે સઘળો દેહ રે. સ. ૭
૧ હકીક્ત. ૨ વાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180