________________
૮૬.
નિજ ત્રિયાનાં વયણે સાંભળી રે લોલ,
શેઠ મનમાંહિ ફોધે ભરાય છે, જુઓ જુઓ એ રડે શું કર્યું રે લોલ, મહારી લાજ ગુમાવી હાય જે !.
એમ ૮ આ નિર્મળ હારા કુળને રે લોલ,
ડાઘ એણે લગાડયું અપાર છે; એને સાચી સતી હું માનતે રે લોલ,
જૂઠી જાણ હવે આ વાર જે. એમ. ૯ એમ વિવિધ વિચારે કરે યદા રે લોલ,
કસ્તૂરી ઉભી તસ સામ જે, તાસ રૂષ્ટ પુષ્ટ દેખી શરીરને રે લોલ,
વળી અમર વિચારે મન આમ જે. એમ. ૧૦ એમાં ભૂલ જરી એહની નહિ રે લોલ,
સર્વ મારી જ છે ઈહિ ભૂલ જે, તત્કાળ પરણી મેં પરિહરી રે લોલ,
થયું એથી જ એમ પ્રતિકૂળજે. એમ. ૧૧ यतः--विद्या वनिता नृप लता, उंच नीच न गणंत; पासे रहे तस प्रेमथी, तरत तिहीं लपटत.
પૂર્વ ઢાળ એમ અનેક વિચારે કરે ,દા રે લોલ,
વળી કસ્તુરી બલી તામ જે, અહો પુત્ર ! તું હારા બાપને રે લોલ,
લાવ તેડીને ઘરમાં આમ જે. એમ. ૧૨ ઝટ સ્નાન કરી લેવા કહે રે લોલ;
વળી ભોજન પણ છે તૈયાર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com