________________
૧૩ર જે હારે તે આપે સહી, નિજ લોચન તે દેથ; લ. પણ કરીને તે ચાલીયા, સજજન આનંદી હાય. લ. દ્ર. ૨૨ નિયતિહરિ સૂરિરાજને, રામેંદુ કહે એમ લ. પાંચમી ઢાળ પૂરી થઈ, આગે સુણ ધરી પ્રેમ. લ. દ્રો. ૨૩
દેહરા કેલ કરાર કરી સદા, ચાલ્યા આગળ જામ; દૂરથી દીઠું ગામડું, બે સજજન તા. મિત્ર! સુણે મુજ વાતડી, ન્યાય કરાવીએ અહિ; કુમર કહે તુમ હેય જે, ઈરછા ચાલે ત્યાંહિં. ૨. એમ કહીને ચાલીયા, આવ્યા ગામ મુઝાર; પૂર્વ પરે પૂછે તિહાં, સજજન થઈ તૈયાર. તેહ સુણી એમ બોલીયા, થઈને તવ હુશીયાર, તત્ત્વા તત્ત્વ સમજે નહિ, ગામડીઆ ગેમાર. તું કહે છે તે સત્ય છે, સહુ સુખ પાપથી થાય ધર્મ કર્યાથી પ્રાણીને, સર્વ દુઃખો મળે જાય !. ૫ વયણે સાંભળી ચાલીયા, આવ્યા ગામની બહાર રસપણે, સજજન કહે, સાંભળો રાજકુમાર!, ૬
ન્યાય થયે મુજ પક્ષમાં, તુમે હાર્યા મહારાય ! નયને આપો હવે તમે, તુમ નાકાર ન થાય. ભૂધવ સુત કહે મિત્રને, સાંભળ મારી વાય; ગામડીયા સમજે નહિ, ન્યાય અને અન્યાય. તેથી આપણે ચાલીએ, કેઈક કેવિદ૨ પાસ તેહ કહે નહિ માહરે, કોવિદની કાંઈ ખાસ. ૧ ઉતાવળે. ૨ વિદ્વાન–ડાહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com