Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi
View full book text
________________
૧૩૭
ઉપકારી ગુરૂ મુજ થયા રે, વળી તમે ધર્મના ભાઈ કે; સ. આગલા ભવમાં હું હતી ૨, પરમ શ્રાવિકા ત્યાં કે. સ. ૧૧ ધર્મથી ભ્રષ્ટ હું થઈ તદા રે, મિથ્યાત્વમાં પડી ત્યાંય કે; સ. સમકિતને ખંડિત કરી રે, હું ઈહાં ઉપની આય કે. સ. ૧૨ તમે મુજને જે આપીયું રે, સમતિ રૂપી રત્ન કે; સ. હવે નિશ્ચય ઈહાં તે હવે રે, પાળીશ હું કરી યત્ન કે. સ. ૧૩ મિથ્યાત્વને હું ઈહાં હવે રે, સરાવી દઉં છું આજ કે; સ. સર્વે પ્રાણું ભૂતને રે, હું આપીશ હવે હાજ કે. સ. ૧૪ એમ કહી પગમાં પડી રે, ખમાવે વારંવાર કે સ. મેં દુઃખે જે તમ દીયાં રે, તે ખમજો આ વાર કે. સ. ૧૫ તમે જે ધર્મ મુજને દીયે રે, એથીંગણ ન થવાય કે, સ. તેથી કહું છું તુમ પ્રતે રે, સાંભળે મહારા ભાય! કે. સ. ૧૬ અમરી કહે મુજ ભેટશું રે, લોજીયે ઔષધિ એહ કે; સ. કુંવર કહે હું શું કરું રે ? ઔષધિને ઈહાં લેહ કે. સુરી. ૧૭ તમે જે ધર્મ અંગી રે, એજ છે લાભ અપાર કે; સુ. અવરે કશું ખપતું નથી રે, રે સુરી! ગુણ ગણ ધાર કે સુ ૧૮ તવ કર જોડી દેવો કહે રે, સાંભળે હારા વીર કે; સજન. એહ માંહિ ગુણ છે ઘણું રે;
સંભળાવું અહો ધીર! કે. સ. ૧૯ આ જે પેળી ઔષધિ રે, તેહને ગુણ છે એહ કે. સ. ટાળે કેદ્ર સહુ જાતના રે, કરે એ નિરામય દેહ કે. સ. ૨૦ બીજી વળી રાતી અછે રે, તેને ૩ વારીમાં ધોય કે સ. અંધ જનેને આજતાં રે, નયને નિર્મળ થાય છે. સ. ૨૧
૧ દેવી. ૨ રેગ રહિત. ૩ પાણીમાં. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180