Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi

View full book text
Previous | Next

Page 152
________________ ૧૩૫ જો મારવા હાય તાહરે રે, તા બેઠા છું તુજ પાસે રે; એમ કહીને તિહાં કને ૨, મૌન ધરીને ખાસ રે. ક. ૧૮ કુર્માસિંહ સ્વામી પસાયથી રે, રામ કહે ઉજમાળ રે; ઢાળ છઠ્ઠી પૂરી થઈ રે, આગળ વાત રસાળ રે. ક. ૧૯ દાહા એહવાં વયા સાંભળી, દેવી કાપી તે વાર; મુજ કહ્યું માને નહિ, આપીશ ફળ નિરધાર. એમ કહી દેવી તિહાં, હસ્તી રૂપ અનાય; ગૂઢ સાહી ઉછાળી, જોરથી અખરમાંય. ઉપરથી પડતાં થાં, તુતૂસળે તે વાર; ઓલી લીધેા અધરથી, પડયા નીચે જે વાર. પીડા અતુલી ઉપની, વપુએ તેણી વાર; ધારી રૂપ વળી સિંહનું, આપે દુ:ખ અપાર. વિધ વિધ દુ:ખ એમ આપીયાં, તાએ ન ચળ્યે લગાર; દેખી દેવી ચિંતવે, મન આણીને વિચાર. પસુરી જ્ઞાનમાં જોઈને, સમજી ગઈ મન માંય; દઢ ધી એ પ્રાણી છે, નવી ચળાવ્યા જાય. એવા ધી જીવને, કરવી મ્હારે સ્હાય; તા મુજને પૂરણ ઠંડાં, મળે સૌમ્ય સમુદાય. કરજોડી અમરી કહે, તૂઠી તુજ પર ધીર !; માંગ માંગ કહું તુજને, કૃપા કરી અહા વીર !. ૩ ૧ હાથીનું રૂપ. ૨ આકાશમાં. ૩ ાંત વચે. ૪ શરીરે. ૫-૭ દેવી. ૬ સુખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180