________________
૧૩૫
જો મારવા હાય તાહરે રે, તા બેઠા છું તુજ પાસે રે; એમ કહીને તિહાં કને ૨, મૌન ધરીને ખાસ રે. ક. ૧૮ કુર્માસિંહ સ્વામી પસાયથી રે, રામ કહે ઉજમાળ રે; ઢાળ છઠ્ઠી પૂરી થઈ રે, આગળ વાત રસાળ રે. ક. ૧૯
દાહા
એહવાં વયા સાંભળી, દેવી કાપી તે વાર; મુજ કહ્યું માને નહિ, આપીશ ફળ નિરધાર. એમ કહી દેવી તિહાં, હસ્તી રૂપ અનાય; ગૂઢ સાહી ઉછાળી, જોરથી અખરમાંય. ઉપરથી પડતાં થાં, તુતૂસળે તે વાર; ઓલી લીધેા અધરથી, પડયા નીચે જે વાર. પીડા અતુલી ઉપની, વપુએ તેણી વાર; ધારી રૂપ વળી સિંહનું, આપે દુ:ખ અપાર. વિધ વિધ દુ:ખ એમ આપીયાં,
તાએ ન ચળ્યે લગાર;
દેખી દેવી ચિંતવે, મન આણીને વિચાર. પસુરી જ્ઞાનમાં જોઈને, સમજી ગઈ મન માંય; દઢ ધી એ પ્રાણી છે, નવી ચળાવ્યા જાય. એવા ધી જીવને, કરવી મ્હારે સ્હાય; તા મુજને પૂરણ ઠંડાં, મળે સૌમ્ય સમુદાય. કરજોડી અમરી કહે, તૂઠી તુજ પર ધીર !; માંગ માંગ કહું તુજને, કૃપા કરી અહા વીર !.
૩
૧ હાથીનું રૂપ. ૨ આકાશમાં. ૩ ાંત વચે. ૪ શરીરે. ૫-૭ દેવી. ૬ સુખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com