________________
૧૩૪ સમભાવે સહેતે ઈહાં રે, વેદના તે અસરાળ રે, શરણું ધર્મનું ધારતા રે, અવર ન આણુ મન આળ રે. ક. ૭ એમ ભાવતાં રાત્રિ ગઈ રે, જામ તિહાં તવ દેય રે, એહવે તિહાં શું નીપનું રે ?, તે સુણજે સહુ કેય રે. કર્મ. ૮ વન દેવી પ્રગટી તદા રે, કહે કુમારને એમ રે, મુજ આણુ વિણ પાપીયા રે!, તું બેઠે છે કહે કેમ ??. ક ૯ એહવા વયણે સાંભળી રે, કહે કુંવર ધરી પ્યાર રે, તમે પોતે પણ કેણ છે રે ?, તે ભાંખો નિરધાર રે. ક. ૧૦ તવ સા કહે સુણુ માનવી રે !, હું વટ યક્ષિણી વિખ્યાત રે, મેં મુજ કહી ઈહાં વાતડી રે, હવે કહે તુજ અવદાત . ક. ૧૧ અથથી માંડીને કહી રે, વીતી પોતાની વાત રે, તે સાંભળી દેવી કહે રે, સુણ સુજ વાત એકાંત રે. કર્મ. ૧૨ જે મુજ વયણ અંગીકરે રે, તે આપું નયને મસુવાન રે, પ્રથમ પ્રણામ કરે મુજને રે,
પછી દીએ મુજ બલિદાન રે. કર્મ. ૧૩ એટલે કરી મુખથી કહે રે, ધર્મથી દુઃખ લહે જી પાપથી સુખ હવે સદા રે,
માન મુજ વચન અતીવ રે. કર્મ. ૧૪ ઈમ જે નવ કરશે કદિ રે, તે મારીશ તુજ આ વાર રે, તવ કુંવર મન ચિંતવે રે, એ ધર્મ પર રાખે છે ખાર રે. ક. ૧૫ લલિતાંગ વળતું એમ કહે કે, સાંભળ કસુરી ! મુજ વાય રે, તું દેવી મિશ્યામતિ રે, નવી લાગું તુજ પાય રે. કર્મ. ૧૬ તે પૂજાની શી વાતડી રે ?, લેગ ન આપું લગાર રે, તુજને કાંઈ સમજણ નહિ રે, તું છે મૂઢ શેમાર જે. કર્મ. ૧૭
૧ પર. ૨ વડનું ઝાડ. ૩-૬ દેવી. ૪ હકીકત. ૫ સુંદર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com