________________
૧૩ જે નયને આપ નહિ, તે ભાંખે તુમે એમ ધર્મ કર્યું દુઃખ ઉપજે, પાપે હોવે એમ. જોધા તરૂ તળે બેસીને, કુમારે સંભાર્યો ધર્મ સાગારી અણસણ કરી, ઉરમાં આણુ શર્મ.૩ ધીરજ મનમાં ધારીને, છરિકા લેઈ કુમાર; આપે નયને કાઢીને, સજજન હર્ષ અપાર.
ઢાળ ૬ ઠી [ બીડા! તું જે મનનું ધોતીયું રે-એ દેશી. ] આંખ લેઈ ઘોડે ચડી રે, સજન ચાલ્યું જામ રે; ભેગવ હવે ફળ ધર્મનાં રે, હે આંધળા! ગત ઇમામ રે.
- કર્મ ન કીજીયે પ્રાણીયા રે!. ૧ જે તેં ધર્મ પ્રશંસી રે, તે નયન તુરી નિષ્ક ખાય રે, એમ મુખે લવતો ઘણું રે, સજ્જન ચાલ્યો તવ સોય છે. ક ૨ લલિતાગ મન એમ ચિંતવે રે, મેં કીધાં કર્મ અઘાર રે, તેહનાં ફળ મુજને ઈહાં રે, મળ્યાં છે અબ ભેર રે. ક. ૩ રે આતમ! ઈહિ કેઈને રે, જોઈશ ન વાંક લગાર રે, તારાં કીધાં તું ભગવે રે, હવે મત થાજે ગમાર રે. ક. ૪ એવી ભાવના ભાવતાં રે, વખત ગમાવે તેહ રે ધમી જીવ! એ સાંભળી રે, આત્મ નિંદે ધરી નેહ રે. ક. ૫ એહવે રવિલ પણ આથમ્યો રે, વ્યાખ્યા ઘેર અંધાર રે, જેમ જેમ વીતતી રાતડી રે, તેમ તેમ પીડ અપાર રે. ક. ૬
૧ વડનું ઝાડ. ૨ આગાર સહિત–અમુક મુદત સુધીને. ૩ સુખશાંતિ. ૪ લાજ વગરના. ૫ ઘોડે. ૬ સોનામહોર. ૭ બોલતો. ૮ ધણું. ૯ સૂરજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com