________________
એમ સાંભળી સા કહે, હું છું દાસી તુમારી, એમ કહેવું તુમ નવી ઘટે, વાત નહિ એ સારી. નિયતિહરિ સૂરિરાજને, રામચંદ્ર કહે એમ બત્રીશ ઢાળ પૂરી થઈ, આગે સુણે ધરી પ્રેમ.
સુ. સ્વા. અ. સ્વા. સુ. સ્વા. અ. સ્વા. સુ. શ્રો. અ. શ્રો. સુ. શ્રો. અ. શ્રો.
૨૩
દેહરા
છે
છે
અમર કહે સુણ સુંદરી !, એહ વાત નહિ જૂઠ, તેં કરી જેહ બતાવીયું, નજરે નજર મેં દીઠ. ૧ દંપતિ બહુ વિનેદથી, વાત કરી ધરી પ્યાર
સ્નાન કરાવ્યા પ્રેમથી, કસ્તુરીએ તે વાર. ભોજન પીરસ્યા ભાવથી, જમે અમર જે વાર; વામા પંખે લહી કરી, નાંખે પવન ઉદાર. ધન્ય માને અવતારને, વળી ધન્ય મુજ દીંહ, શેઠ કહે નિજ નારીને, થાય ખુશી સા જી. ૪ મુજ અપરાધે જે થયા, તે ખમજે તું આજ; એમ સુણ કહે સુંદરી, એમ ન કહે શિરતાજ!. ૫ ત્રિય સ્વભાવે મેં તદા, દુહવ્યા પ્રભુ! તે વાર તે મનમાં નવી આણશે, અવિનય થયો અપાર. ૬ એમ વાત કરતા હતા, એહવે બન્યો બનાવ
શ્રોતાજન ! હવે સાંભળે, મનમાં રાખી ભાવ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com