SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ એમ સાંભળી સા કહે, હું છું દાસી તુમારી, એમ કહેવું તુમ નવી ઘટે, વાત નહિ એ સારી. નિયતિહરિ સૂરિરાજને, રામચંદ્ર કહે એમ બત્રીશ ઢાળ પૂરી થઈ, આગે સુણે ધરી પ્રેમ. સુ. સ્વા. અ. સ્વા. સુ. સ્વા. અ. સ્વા. સુ. શ્રો. અ. શ્રો. સુ. શ્રો. અ. શ્રો. ૨૩ દેહરા છે છે અમર કહે સુણ સુંદરી !, એહ વાત નહિ જૂઠ, તેં કરી જેહ બતાવીયું, નજરે નજર મેં દીઠ. ૧ દંપતિ બહુ વિનેદથી, વાત કરી ધરી પ્યાર સ્નાન કરાવ્યા પ્રેમથી, કસ્તુરીએ તે વાર. ભોજન પીરસ્યા ભાવથી, જમે અમર જે વાર; વામા પંખે લહી કરી, નાંખે પવન ઉદાર. ધન્ય માને અવતારને, વળી ધન્ય મુજ દીંહ, શેઠ કહે નિજ નારીને, થાય ખુશી સા જી. ૪ મુજ અપરાધે જે થયા, તે ખમજે તું આજ; એમ સુણ કહે સુંદરી, એમ ન કહે શિરતાજ!. ૫ ત્રિય સ્વભાવે મેં તદા, દુહવ્યા પ્રભુ! તે વાર તે મનમાં નવી આણશે, અવિનય થયો અપાર. ૬ એમ વાત કરતા હતા, એહવે બન્યો બનાવ શ્રોતાજન ! હવે સાંભળે, મનમાં રાખી ભાવ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy