________________
ધૂરથી માંડીને કહ્યાં, જે જે કીધાં હતાં કામ; એહ સાંભળી શેઠજી, અચરજ પામ્યા તામ. વિસ્મય પામીને તા,
જોવા લાગ્યા ભામ;' કસ્તૂરી એહ દેખીને, કહેવા લાગી આમ. જો મુજ વચનમાં કઢિ, નાવે તુમ વિશ્વાસ; તા તુમ મિત્રના ઘેરથી, મષ મંગાવા ખાસ. જેથી તુમ ખાત્રી થશે, નારી કહે કર જોડ; અમરદત્ત એમ સાંભળી, તુજમાં નહિ કાઈ ખાડ, મુનિમે પણ એહ અવસરે,
ભાંખી સઘળી વાત; મંજૂષ લાવી દેખાડીયેા, એથી થયા રળીયાત. વળતું અમરદત્ત એમ કહે, હું હાર્યાં તું જીતી; મ્હારા કુળની લાજ તે,
વધારી રાખીને નીતિ.
૩
૧ સ્ત્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુ. શ્રો.
અ. થ્રો.
સુ. શ્રો.
અ. શ્રો.
શ્રો..
સુ
અ. શ્રો.
સુ. થ્રો.
અ. શ્રો.
સ. સ્વા.
અ. સ્વા.
સુ. સ્વા.
અ. સ્વા.
સુ. સ્વા.
અ. સ્વા.
સ. સ્વા.
અ. સ્વા.
સુ. શ્રો.
અ. શ્રો.
સુ. શ્રો.
અ. શ્રો.
૩. સા.
અ. સા.
સ. સા.
અ. સા.
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧.
www.umaragyanbhandar.com