________________
તાસ દૂધની લાલચે, શું કર્યું ત્યાં તુમે સ્વામ ! ?; વીશ સહસ્ર નિષ્કા' વળી, આપી હતી તેણે તામ ?. એમ સુણીને શેઠજી, મનમાં વિચારે આમ;
એ મહીયારી ઈહાં કને,
નીશ્ચય આવી આ ધામ.
મ્હારા ગુરુની એ વાતડી, કહી હશે એહને એકાંત; નહિ તા કેમ ખબર પડે ?,
છાની હતી જે વાત. નીચી નજરે નિરખતા, તવ સ્તૂરી કહે એમ; કાં શરમાઓ છે. ઈહાં ?,
ઉત્તર નાપા કેમ ? સર્વ વાતની સ્ફાટ હું, કરૂં છું. તમારી પાસ; તે મહીયારી જાણજો, હું પોતે ઈં ખાસ. તમે જે એલા કીધા હતા,
કરી તે દેખાડયા આજ; મુજ અપરાધા જે થયા, તે ખમજો મહારાજ !.
ર
૧ સેનામહેારા. ૨ ખુલાશા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ. સ્વા. અ.સ્વા.
૩. સ્વા.
અ. સ્વા.
સુ. શ્રો.
અ. શ્રો.
સુ. શ્રો,
અ. શ્રો.
સુ. શ્રો.
અ. શ્નો.
સુ. શ્રો.
અ. શ્રો.
સુ. શ્રી.
અ. શ્રો.
સ. સ્વા.
અ. સ્વા.
સ. સ્વા.
અ. સ્વા.
સુ. સ્વા.
. સ્વા.
સુ. સ્વા.
અ. સ્વા.
સુ. સ્વા.
અ. સ્વા.
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
www.umaragyanbhandar.com