________________
સુતના ગળામાં નિરખીને, ઝંખવાણે તવ શેઠ, એહ સહી મુજ મુદ્રિકા, કેમ આવી ઈહ નેઠ?. હર્ષિત વદને સા સદા, કહે પતિને તે આમ એહ મુદ્રિકા દેખીને,
સુ. સ્વા. સ્તબ્ધ થયા કેમ સ્વામ !?. અ. સ્વા. હિંમત હારી શેઠજી,
સુ. સા. કહે મુદ્રિકા છે મુજ;
અ. સા. ક્યાંક પડી મુજ કર થકી, સુ. સા. હાથ આવી હશે તુજ.
અ. સા. તેથી પુત્ર એ માહરે,
સુ. સા. કેમ માની શકું આજ
અ. સા. મુજ ઉપર દેષ નાંખતાં,
સુ. સા. કેમ નવી આવે લાજ?.
અ. સા. સાચી વાત કહે હવે,
સુ. સા. જેમ મુજ થાએ પ્રતીત;
અ. સા. એમ સુણને સા કહે,
સ. સ્વા. સાંભળો વાત ખચીત.
અ. સ્વા. મહીયારી કમળા હતી,
સુ. સ્વા. કેઈ આવી તુમ પાસ; અ. સ્વા. તેના પાશમાં પડી તમે,
સુ. સ્વા. રહ્યા હતા તસ વાસ ?.
અ. સ્વા. ૧-૨-૪ વીટી. ૩ વિચારમાં તલ્લીન. ૫ ખાત્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com