________________
૯૦.
૩
નીતિમાં દાખ્યું અછે, તાણ્ય તૂટી જાય, ત્રટટ્યા પછી જે સાંધીએ, ગાંઠ વચ્ચે રહી જાય. માટે સ્વામી ! વનવું, બેકર જોડી આપ; ભીનામાં સંકેલીએ, નવી થાએ સંતાપ. ઘી અગ્નિમાં સિંચતાં, જવાળા વધતી જેમ તેમ શેઠના મન મહિં, વ્યાયે કોઇ અક્ષેમ. શેઠનું રૂપક દેખીને, સા બેલી ધરી ધીર; મુજ વીતી તમે સાંભળો, મુજ નણંદના વીર !.
વાળ ૩ર મી
[ વાડી ફૂલી અતિ ભલી, મન ભમરા રે !-એ દેશી.] અમર કહે સાચું કહે, સુણે સાણું રે ! નહિ તે થાશે વિનાણુ, અહા સુણે સાણી રે; એહ સુણી કસ્તુરી કહે, સુણે સાણી રે, રે મુજ જીવન પ્રાણ!, અહા સુણે સાણી રે ! એહ પુત્ર કેને અછે,
જી. સ્વા. તેહ બતાવું આ વાર,
અ. સ્વા. એ જાયાના ડોકમાં,
સુ. સ્વા. જુઓ તમે નિરધાર.
અ. સ્વા. એધાણું સહી તેહની,
સુ. સ્વા. જોયા પછી કહે મુજ;
અ સ્વા. ધણું મુખથી એમ સાંભળી, સુ. સ્વા. શેઠ થઈને અબુઝ
અ. સ્વા. ૧ સ્ત્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com