SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ એહવે ન્યાય અન્ય ઈહાં, તદપી તું છૂપાવે, જગ સઘળો જાણે અછે, છતાં સતી તું થાવે. પરણીને હું ગયું હતું, પરદેશમાં ત્યારે, તે દિનથી માંડી કરી, હું આ અત્યારે. તદપિ તું તે એમ કહે, એ બાળક તુમારે; એવડું જૂઠું વદી કહે, હારે આચાર સારે. ચર ઉઠી કેટવાળને, દંડવાને લાગે; તું પણ ઈહિ તેમ કરી, છૂટવાને માગે. શાસ્ત્રમાંહે પણ એમ કહ્યું, નારી વિષની વેલી; આંખે સમજાવે અન્યને, અન્યથી કરે કેલિ ૩ એ મહેલી તું પણ અછે, સર્વ માંહે છે દૂર, રે દુષ્ટા! કમજાત ! તું, મુઈ કેમ નહિ પયપૂર?. નિર્મળ મહારા વંશને, તે કલંક લગાડ; જગતમાંહે મુજને અરે!, તે નીચે જ પાડ. એવાં વચને તેણીને, નિબંછી ભારી; હવે કસ્તૂરી કહેશે ઈહાં, નિજ વાત સંભારી. એહ એકત્રીશમી ઢાળમાં, રામ મુનિ કહે એમ; નિયતિહરિ સુપસાયથી, સહુને થાએ એમ. દેહરા એહવા વયણે સાંભળી, કસ્તૂરી કહે તામ; કોધારણ નયને કરી, શું બોલે છે સ્વામી! ?. ૧ એ નંદન છે તેમ તણે, શંકાને નહિ સ્થાન ઈહાં જૂઠું નથી બેલતી, કરે નહિ સયતાન. ૧ તેપણું. ૨ બેલીને. ૩ કીડા-અનાચાર. ૪ પાણીના પૂરમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy