________________
9
મ્હાર જઈને માણસે, કહેવા લાગ્યા તામ; જુઓ હવે એ શેઠજી, કેવું કરશે કામ ?. નિશ્ચય ઘરથી કાઢશે, કુટીને નિજ વામ; આપણુ સહ શું ઈહાં, રાજી થઈ તમામ. સહુને નીચા નાંખીયા, બદલે મળશે આજ; એમ સહુ બેલે તિહાં, મૂકીને નિજ લાજ.
9 -
0
ઢાળ ૩૧ મી [ગેકુળની ગોવાલણી, મહિ વહેંચવા આવે–એ દેશી] કસ્તુરી એમ સાંભળી, કર જોડીને તામ; પતિ પ્રત્યે એમ બોલતી, સ્વામી ! બેલ શું આમ ?. જૂઠે આળ ન આપીએ, કેઈ માથે સ્વામી; આળ આપ્યાથી જીવને, મને દુઃખે અકામ. ૨ પુત્ર અછે એ તમારડો, એમાં ફેર ન ફાર; હું સતીઓમાં શિરોમણિ, નવી લેવું કાર વગર વાંકે મુજને અહ, સ્વામી ! દીયા કાં આળ ; જે મારવું હોય મુજને, થાએ મારી ખુશાળ. હું છું દાસી તુમારડી, ઉભી તુમ આગે; જે કરવું હોય આપને, તે કરી લીયે રાગે. પણ બેટી વાત કરી, કાં દુભાવે મુજને રે; હું જૂઠું નથી બોલતી, સાચું કહું છું તુજને. એવાં વયણે સાંભળી, શેઠ માંડયા કથવા સે સે ચૂંઆપ મારકે, બિલી બેઠી તપવા.
૧ સ્ત્રી. ૨ અણધાર્યા. ૩ લાજ-મર્યાદા. ૪ કહેવા. ૫ ઉંદર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com