SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ તમે સાથે બેસીને એહુ જણારે લેાલ, પિતા પુત્ર જમજો આ વાર જો. એમ વયણુ સુણી વળી શેઠને રે ઢેલ, ફ્રી અતિશય વ્યાપ્યા ક્રોધ જો; ધ્રુવ શિક્ષા કરવી એહુને સહી રે લાલ, કરી શક્યા ન મનના રાય જો. એહ ત્રૌશમી ઢાળ પૂરી થઈ રે લેાલ, સૂરિ નિયતિહરિને કહે ખાળ જો; મુનિ રામચંદ્ર કહે વિજના રે ! લેાલ, સુણેા આગે થઈ ઉજમાળ જો. દોહરા એમ. ૧૩ એમ. ૧૪ એમ. ૧૫ જનની ઘેા સાંભળી, કમળ કુમર તે વાર; કાંખ માંહેથી ઉત્તરી, ઢાડી આવ્યે મ્હાર. કરની અંગુલિ ઝાલીને, જનક ભણી કહે એમ; જમવાને ચાલે! તમે, ઢીલ કરી છે. કેમ ? એહ દેખીને મન મહિં, ક્રોધે ધમધમ્યા જામ; તે જોતાં સજજન સહુ, ઉઠવા લાગ્યા તામ. તમે જમી લ્યે. શેઠજી !, અમે જઇએ સહુ ઘેર; વળી પાછા અમે આવથુ, કરશુ વાર્તા ફેર. મહાજન લેાક ગયા પછી, અમર આવ્યે ઘર માંય; નયના લાલ કરી તિહાં, નારીને કહે આમ. એ શું ભૂંડું તેં કર્યું, કુળને લગાડી લાજ; કેના એ છૈયા છે ?, ખેલ્યા એમ તે ત્રાજ. ૫ ૧ પુત્ર, દીકરા, બાળક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy