SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ ઢાળ ૩૩ મી [આને નંલાલ ! રમવા આવોને રે–એ દેશી ] એહવે આવ્યો રાયને દાસ, કર જોડીને કરે અરદાસ, રાય તેડે તુમ ખાસ, દિલમાં પ્રેમ ધરીને. . પ્રેમ ધરી પુરનાથ, દિલ. દંપતિને હું તેડવા આવ્ય, સાથે મ્યાને પણ ઈહાં લાગે નૃપે મૂક મન ભાવ્યે, દિલ. ૨ એમ સુણીને દંપતિ ચાલ્યા, મન માંહિ અતિ હર્ષે મહાલ્યા; રાજદ્વારે ધામા ઘાલ્યા, દિલ. ૩ ભૂપતિએ તવ સન્માન કીધું, સભા ભરીને તેને પ્રસિદ્ધ સહુ સાંભળતાં નૃપે દીધું, દિલ. ૪ અમરદત્તની વલ્લભા એહ, થાઓ છે મુજ હેની તેહ, વાતે કરે તમે જેહ, દિલ. ૫ એણે ભૂંડું કામ જ કીધું, જગમાં અપસ બહેરી લીધું, તમને એ કેણે કહી દીધું ?, દિલ. કાંઈ નથી રે! વિચારે કરતા, જેમ આવે તેમ તમે ઉચ્ચરતા તમે કેઈથી નથી ડરતા, . દિલ. ૭ સતી શિરેમણિ નાર છે એહ, એ વાતમાં નથી સંદેહ, જે હોય તે કહે તેહ, દિલ. ૮ અમરદત્ત સામે તવ જોઈ રાય કહે હવે સાંભળે સેઈફ પછી વાત ન કરશે કેઈ, દિલ. શેઠજી! ઈહિાં હવે કહો તમે, જેહ સહ સાંભળીયે અમે; જેથી શંકા અમારી શમે, ૧ રાજા. ૨ સ્ત્રી. દિલ. ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy