________________
૧૨૮ સ ધર્મથી જ દુઃખ લહે, હાં. દુઃ.
પાપે છે સુખ સાત. સ. એમ સુણી નૃપ સુતર કહે, હાં. નૃ.
એ તુમ વાત અસત્ય સ. પાપે દુઃખ લહે પ્રાણીયા, હાં. પ્રા.
ધર્મ એકજ છે સત્ય. સ. એમ વિવાદ કરતાં થકાં, હાં. ક.
માંહે માંહ પ્રચૂર સ. એક કહે ધર્મજ વડે, હાં. ધ.
સુખ મળે ભરપૂર. સ. લલિતાગ મનમાં ચિંતવે, હાં.. ચિ.
એ છે પાપી જીવ; સ. એને કેમ સમજાવો?, હાં. સ.
કરે ચિંતવણુ અતીવ. સ. કુંવર કહે સુણ બાંધવા!, હાં. બાં.
એમ ન કરવા વિવાદ સ. એમ જે કરશું આપણે, હાં. આ.
નવ રહેશે મર્યાદ. સ. નીતિ પણ કહે છે ઈહાં, હાં. ક.
જે પ્રીતિ રાખવી હોય; સ. તે વિવાદ ન કીજીએ, હાં કી.
જેથી આનંદ મન મોય. સ, જે તુજ મનમાં એહવું, હાં. એ.
કરાવીએ તે ન્યાય ૧ રાજ. ૨ પુત્ર. ૩ મે, સારી રીતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com