________________
વળી દૃઢતા ચિત્ત ધાર, મનશું કરતી વિચાર; આ છે લાલ, એમ કેમ હિંમત હારવી છે? કરવો ઉદ્યમ આ વાર, તજી કાયરતા સાર;
આ છે લાલ, પ્રયત્ન સહુ કારજ સરે જી. ચિત્ત આલેચી એમ, ફરવા લાગી તેમ; આ છે લાલ, ધરી કસ્તુરી ઉમંગને છે. ફરતાં ફરતાં તેહ, આવી પહોંચી હ; આ છે લાલ, ઠાણાપુરને પરિસરે છે. ફરકયું ડાબું નયણ, મળશે ઈહાં મુજ સાયણ આ છે લાલ, મન રળીયાત થઈ અતિ જી. પુરમાં પેસે જે વાર, શુકન થયાં શ્રીકાર; આ છે લાલ, શેઠ 'ત્રિયા આનંદ લહી છે. આગળ ચાલી જે વાર, ધવં સૂદ દેખે તે વાર; આ છે લાલ, તવ નિશ્ચય એણે કી છે. છે સ્વામી આ ગામ, હવે સરશે સહુ કામ; આ છે લાલ, સાતે ધાત ઉલ્લસિત થઈ જી. શોધું તેહનું ઠામ, પછી કરું હારું કામ; આ છે લાલ, એમ આલેચી ચિત્તમાં છે. તેની પાછળ નામ, ધારી મનમાં હામ; આ છે લાલ, ચાલી ચતુરા ચતુરાઈ શું છે. પતિને દીઠે હાટ, હવે મન નહિ ઉચ્ચાટ; આ છે લાલ, શાંતિ થઈ હવે હદયમાં જી. પાછી વળી તે વાર, આ જિહાં પરિવાર; આ છે લાલ, મનશું એમ નિશ્ચય કરી જી.
૧ સ્ત્રી. ૨ રસેઇએ. ૩ વિચારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com