________________
એ દેખી સતી ચિંતવે,
મુજ પૂગશે હે સઘળી હવે હામ કે. પુ. ૪ નામું ઠામું સા સાચવે,
આપીને હે તવ પૂરણુ લક્ષ કે; માલ લેવે ને સાવે,
તે મુનિમ છે હો વ્યાપારે દક્ષ કે. પુત્ર ૫ વ્યાપાર વિવિધ પ્રકારથી,
તે કરતાં હો એમ નિગમે કાળ કે, વર્ષ દિવસને અંતરે,
લાભ તિહાં હે દેય લક્ષ નિહાળ કે પુત્ર ૬ તે દેખી સતી ચિંતવે,
જે પટારા હે ઉપર લીધી લક્ષ કે હવે પાછી સંપું તેહને,
તે કહેવાઉં હે જગમાં હું દક્ષ કે. પુ. ૭ એમ વિચારી મુનિમને.
બોલાવીને હા કહે ધરીને હામણું કે, પાનાચંદની દુકાનથી,
લક્ષ દીનાર હો આપણે લીધાં દામ કે. પુ. ૮ વ્યાજ સહિત હવે તેહને,
તમે તરતજ હે આપી આવે આજ કે, મંજૂષ મત ઉપાડજે,
કરે સત્વર હે જઈને તમે કાજ કે. પુ૯ એમ કહીને મુનિમને,
લક્ષ સુવર્ણ હે મુદ્રા આપી હાથ કે, ૧ બે લાખ. ૨ ડાહી. ૩ પ્રેમધરી–રાજી થઈ. ૪ સેનામહોર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com