________________
૨૩ લઈ કકલ તે ચાલીયે,
આ છે શ્રેષ્ઠીને હાથ કે. પુ. ૧૦ એક સહસ્ત્ર દીનાર વળી,
આપે વ્યાજની હે શેઠને તે તામ કે, પુલક્તિર વદને તવ કહે,
પાનાચંદ છે બાપા! શું કહે આમ કે? પુ. ૧૧ અમરદત્ત ને મ્હારા વચ્ચે,
નવિ અંતર હું કોઈ જાતને અહિં કે, વ્યાજ નથી લે મારે,
તે મુજને હે શરમાવે કાંઈ કે? પુત્ર ૧૨ એવડી ઉતાવળ શી હતી?,
જે લેઈને હા આપવા આવ્યા દામ કે; મારે હમણું તેહનું,
કાંઈ પણ હા એવડું નથી કામ કે. પુ. ૧૩ પાછા લઈ જાઓ એ તમે,
સુખેથી હા ચલવે વ્યાપાર કે: એમ સુણને મુનિમ વદે,
સુણે શેઠજી ! હે તુમ બહુ આભાર કે. પુ. ૧૪ વળી અમને જેશે યદા,
તવ લેશું હો તુમચી એ પાસ કે, એમ શિષ્ટાચાર સાચવી,
પાછું વળી હે મન ધરી ઉલ્લાસ કે. પુ. ૧૫ પાનાચંદ શેઠ કહે તદા,
સાંભળજો હું કહું છું જે વાત કે, ૧ શેઠને. ૨ હસતું. ૩ મુખે. ૪ પૈસા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com