Book Title: Jain Margdarshak Part 01 Author(s): Shravak Bhimsinh Manek Publisher: Shravak Bhimsinh Manek View full book textPage 8
________________ પઠન-મનનથી જૈનધર્મ તરફ પ્રયાણ કરનારને સવ દ્વાર ખુલ્લાં અને રસ્તે સરળ થઈ પડે એવી રીતે વિષયોની ગોઠવણી કરેલ છે અને આ પુસ્તકનું નામ તેથીજ “જેનમાર્ગ દર્શક” રાખવામાં આવેલ છે. चला लक्ष्मी श्चला पाणाश्चले जीवित यौवने । चलाचलेच संसारे धर्म एकोहि निश्चलः । અમેને ઉમેદ અને આશા છે કે જે હેતુપૂર્વક અમોએ પ્રયાસ કરેલ છે તે ઈશ્વર કૃપાથી જરૂર પાર પડશે પુસ્તક ખુબ ઉતાવળે તૈયાર કરવામાં આવ્યું છે અને તેથી તેમાં ભૂલ રહેવા સંભવ છે. જેને માટે વાંચકોની અમે ક્ષમા યાચીએ છીએ. મારું વિસ્તરેલ. લિ. બારીઆ બીલ્ડીંગ, પાયધુની મુંબઇ ૩ તા. ૨૩-૯-૨૯ U પ્રકાશક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 108