Book Title: Jain Kavya Sara Sangraha
Author(s): Nathabhai Lallubhai Sha
Publisher: Nathabhai Lallubhai Sha

View full book text
Previous | Next

Page 5
________________ જનતાવના, પંચમાં કાળને વિષે સર્વ અને પુર્વધરના વિગે કરી આવ્ય છોને આ સ્માર્થ સાધવાને મુખ્યત્વે કરીને જનપ્રતિમા તથા નાગમનો ખરે આધાર છે, નાગમ વાંચવા ભણવાનું ઘણું મુશ્કેલ છે તથાપી તેજ આગમને અનુસાર ૨૬ ચેલા સુનિહિત આચાર્ય તથા મહાન પંડિતના રચેલા ગ્રંથો પઘબધ અને ગ ઘબધ ઘણા છે અને તે જ ગ્રંથોનું અવલંબન કરી તે વાંચવાનો અભ્યાસ કરવો. તેથી જાણપણું પ્રાપ્ત થાય છે. જાણપણું થવાનું મુખ્ય કારણ જ્ઞાન છે., જ્ઞાન વાંચવા ભણવાથી ઘણા ને સમ્યક્તની પ્રાપ્તિ થાય છે માટે સમ્યકત પામવાનુ કારણ જ્ઞાન અને જ્ઞાની છે તથા પી આ કાળે જ્ઞાની પુરૂષોની ઘણી ખોટ છે માટે જ્ઞાનની મુખ્યતા વિશેષે ગણવી એટલે ખરે આધાર જ્ઞાનને હાલ છે જ્ઞાની પણ જ્ઞાનના જ આધારથી આત્મ હિત સાધે છે , માટે આ પંચમા કાળમાં ભવ્ય જીવોના ઉપકારને અર્થે ઝટ સમજ પડે તે વા ગ્રંથોના અ તથા ગ્રો છપાવીને તેને જુજ કિમતે વેચવા એથી ઘણા છે તેને લાભ લઈ શકે માટે હરેક રીતે જ્ઞાનની વૃદ્ધિના, અર્થે પુસ્તક છે પાવી બાહર પાડવાં. કેટલાક માણસ અભીમાની કે જેઓ ખોટો દંભ રાખી ધર્મનીનુ ડળ , બતાવે છે તે એમ કહે છે કે જ્ઞાન છપાવવું નહીં તે છપાવતાં દેશ છે એ . લવું કેવળ ખોટું છે પુર્વે છાપવાની કળા બિલકુલ હતી નહીં તેમ લખવાને કાગળ પણ જેવા જોઈએ તેવા ન મળતા તેથી તાડપત્ર ઉપર જ્ઞાન લખાતુ હતુ તે છપાય તે ક્યાંથી? હાલમાં છાપવાની કળા ઘણી સરસ પ્રસરી છે તેથી ઓછી કીમતે પુસ્તક મળે ઘણું લોકોને ફાયદો થાય તેવા કામમાં અડચણ કરવી એ મુરખનુ કામ છે. કોઈને એક પ્રત વાંચવા જોઈએ તો હાલ પણ કોઈ અપાશરાનો કે જ્ઞાનના ભડારનો માલેક ગ્રહથી અગર યતી આપતું નથી અને તેવી પ્રત લખવતાં પચીશ રૂપિયા ખરચ થતા હોય તે કોઈ સાધારણ માણસ તો ખરચી શકે નહી તેથી તેને ભણવાન અંતરાય પડે તેવું છતાં જે ગ્રંથ લખાવતાં બસો રૂપિયા થાય તેટલા ગ્રે છાપેલા બે ચાર રૂપિયાની કીમતે મળે જેથી ઘણા જીવને ઉપકાર થાય માટે અવશ્ય કરીને બાળજીને તેમજ સમાજ પુરૂષોને ઉપયોગમાં આવે અને લોકે જે મ ની ખરી વાત જાણે. એવા હેતુથી જાગ્રથો છપાવી બહાર પાડવા અને તેમાં વધારે લાભ નહી -કરતાં માતાની મહેનત જોગ ફો-ખાઈ, વેંચવા એવો મારો હેતુ છે. ? ? છે. ? - . . . :: સેટ ના લઇ ,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 651