Book Title: Jain Katha Sagar Part 3 Author(s): Mafatlal Zaverchand Gandhi Publisher: Jain Sangh Unjha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાથન આ વિષમ કાળમાં જીવાને આ દુઃખમય સંસારમાં આલંબનરૂપ હાય તે જિન પ્રતિમા અને જિન આગમ આ એજ છે, જિન મૂર્તિની સત્યતા પણુ જિન આગમથીજ થઇ શકે છે. તે જિન આગમ પૂર્વકાળે દ્રવ્યાનુયાગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ એમ ચાર અનુયાગમય હતા પણુ પરમેાપકારી સુપ્રસિદ્ધ પૂર્વધર પૂ. ભગવત આ રક્ષિત સૂરીશ્વરજી મહારાજે કાળક્રમે થતી બુદ્ધિની મદ્યતાના કારણે ભાવિજીવેાના ઉપકાર માટે પૃથક્ અનુયાગની વ્યવસ્થા કરેલ છે અને તેથી પૂર્વ પુરૂષની પરંપરા દ્વારા આ જૈન આગમના શુદ્ધ વારસેા પામવા આપણે આજે ભાગ્યશાળી થયા છીએ. આ ચાર અનુયાગામાં મૂખ્યતા ચરણકરણાનુયાગની છે. કારણ કે તેજ સાધ્ય છે અને બીજા અનુયાગા સાધન છે. આમ છતાં જીવની વિકાસ દશાની પ્રથમ ભૂમિમાં ધ કથાનુયાગજ જીવાને ઘણા લાભદાયક નીવડે છે. અને તે શાસ્ત્રોમાં ધ કથાના આક્ષેપિણી વિગેરે ભેદે વર્ણવ્યા છે. તે ધમ કથાએ સર્વ કાળમાં સર્વ જીવાને પેાતાના આત્મ વિકાસમાં મહાન આધાર રૂપ છે અને એ વિષયમાં પ્રાયઃ ફાઈના પણ મતભેદ નથી. પ્રાચીનકાળમાં પ્રજાની પ્રત્યેક પ્રવૃત્તિ આત્માભિમુખ હતી. જેને લઇ દાતાઓનુ દાન આત્માન્નતિ કા માં ખર્ચાતું કવિઓનાં કાવ્યે આત્મા, કર્મ, પરભવ અને પરે પકારની રચનામાં રચાતાં. ગ્રન્થ કર્તાનું ગ્રન્થ નિર્માણુ પણુ વાંચક આત્માભિમુખ વળે તે બુદ્ધિએ થતુ. એટલુંજ નહિં પણ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 403