Book Title: Jain Katha Sagar Part 3 Author(s): Mafatlal Zaverchand Gandhi Publisher: Jain Sangh Unjha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હકાર બધું જ તેઓશ્રી છે. તેઓશ્રીને આની પાછળ રહેલ ધગશ, પ્રેરણા અને ઉપદેશ ન હોય તે આમાંનું કાંઈ કરી શકીએ તેમ નથી. આ ગ્રંથની પ્રસ્તાવના પ. પૂ. સૂરિચકચક્રવર્તિ આચાર્યદેવ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શાંતમૂર્તિ પરમ પૂજ્ય આચાર્યદેવ વિજયેાદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ન્યાયવિશારદ આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજીના શિષ્ય પંન્યાસ શ્રીમશિવાનંદવિજયજી ગણિએ લખી આપી અમારા ઉપર મહદ્ ઉપકાર કર્યો છે. અંતે આ કથાઓને રજુ કરવામાં પુરી કાળજી રાખ્યા છતાં સિદ્ધાંત વિરૂદ્ધ મતિષ પ્રમાદ કે ભ્રમણાથી જે કાંઈ લખાયું હોય તેની ક્ષમા યાચી વિરમું છું. વિ. સં. ૨૦૧૦ મૌન એકાદશી ૧૫–૧૨–૫૩ ખેતરપાળની પિળ અમદાવાદ, પં. મતલાલ ઝવેરચંદ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 403