Book Title: Jain Katha Sagar Part 1 Author(s): Mafatlal Zaverchand Gandhi Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા તે તે કાળના પૂર્વપુરુષે ઉ. યશવિજયજી, પૂ. આ. જ્ઞાનવિમળસૂરિ, પૂ. ઉ. મેઘવિજયજી. પૂ. પં. પદ્મવિજયજી, પૂ. પં. રૂપવિજયજી, પૂ. પં. વીરવિજયજી અને કવિવર ઉદયરને રાસા, ચોપાઈ, સ્તવને, સગ્ગા અને સ્તુતિઓ બનાવી અનેકવિધ કથાસાહિત્ય સમાજને સમપ જનતાની ધર્મભાવનાના દીપકને અખંડ જવલિત રાખે. પહેલાં પ્રેમાનંદ, શામળ, મીરાં, નરસિંહ વિગેરે જેનેતર કવિઓ ઈતર ધર્મનું અનેકવિધ સાહિત્ય રચતા હતા છનાં તે બધામાં સામાન્ય નીતિધર્મનું પિષણ હતું પરંતુ પશ્ચિમાત્ય સંસ્કૃતિના સંસર્ગે હમણાં હમણાં તેનું વહેણ પલટાયું અને સાહિત્ય સર્જકેની દિશા ઈતિહાસ, સમાજ અને ધારણા મુજબના વાદ પિષણ માટેની બની. આથી આજે જે સાહિત્ય સજાય છે તેમાં ધર્મ મૂખ્ય રહેવાને બદલે કઈ જગ્યાએ ગૌણ કઈ જગ્યાએ ઉપેક્ષિત અને કઈ જગ્યાએ નિંદિત કરવામાં આવે છે. પરિણામ એ આવ્યું છે કે સાહિત્ય કે ગ્રંથ વાંચન હંમેશાં નીતિ અને ધર્મને માગે રે તેને બદલે આજે કેટલુંક સાહિત્ય નીતિ અને ધર્મમાર્ગને ઓળંગી ઉત્પથે દેરનારું બનતું જાય છે. આપણા પરાપૂર્વને ધાર્મિક સંસ્કાર અને ધાર્મિક જીવન. પ્રવાહ એકધારે હોવા છતાં આધુનિક સાહિત્યનું હેણુ જન જનતાને પણ અસર કર્યા વિના રહ્યું નથી. કેમકે વ્યવહારિક ક્ષેત્રે તે સૌ કોઈનાં એકસરખાં વ્યાપક હેવાથી તેની અસર જૈન બાળકો અને યુવાનો ઉપર સહેજે થતી રહી છે. આ બધાથી કાંઈક બચવા અને સારૂં કથા સાહિત્ય જન બાળકે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 414