Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 9
________________ ८ વળી ધ્યાનને ક્રમ રૂપી મેઘઘટાને વિખેરી નાંખવા માટે પ્રચડ પવન તરીકે પણ કલ્પવામાં આવેલ છે. ધ્યાનથી ચિત્તને ભાવિત કરનારા આત્મા ભૂખ-તરસ, ઢ'ડી-ગરમી, આક્રોશ-પ્રહાર વગેરે કાઈપણ પ્રકારના દુઃખ આવે તે પણ તે જરાએ પીડા અનુભવતા નથી, એટલે ગમે તેટલા બાહ્ય પ્રતિકૂળ સયાગા એને ધ્યાનની ધારામાંથી જરાએ ચલાયમાન રી શકતા નથી. આ ધ્યાન દ્વારા આત્મા અનુકૂળ કે પ્રતિકૂળ સ'ચાગા વચ્ચે મનની સમતુલા ગુમાવ્યા સિવાય સ્વસ્થ રહી સમતાભાવે જીવી શકે છે. અને મૃત્યુ બાદ સકળ કક્ષયે માક્ષ અથવા સદ્ગતિને ભાગીદાર બને છે. વર્તમાનમાં થતા ધ્યાનના પ્રયોગા વર્તમાનમાં ભિન્ન શિન્ન શબ્દો દ્વારા આ ધ્યાનને પ્રચારવામાં આવે છે અને તેના પ્રત્યેગા દ્વારા લેાકેા સાંસારિક દુઃખ, અશાંન્તિ, સ’તાપ તથા તાણુમાંથી મુક્તિ મેળવી સુખ-શાન્તિ અને આનંદના અનુભવ કરે છે એમ કહેવાય છે. વિપશ્યત્તા ધ્યાન, સાલખન ધ્યાન, સમીક્ષણુ ધ્યાન કે અન્વીક્ષણ ધ્યાન. આ રીતે ભલે એના માટે સૌએ પેાતપેાતાની પસંદગી અનુસાર અલગ અલગ શબ્દો પ્રચાયા ઢાય પણ વાસ્તવિક રીતે એના સાધ્યાય એક જ છે અને તે એ કે— દુ:ખમાં ટ્વીન કે સુખમાં લીન ન ખનતા સાધક કામ-ક્રોધ, ભય, લાભ-મદ માસના ત્યાગ કરી પરમ સ્વસ્થ અને શાંતિપૂર્વક રહે— તેનાથી તે નવા બધાતા કર્મોથી ખચી જાય અને માંધેલા કર્માને ખપાવે. તપના એ ભેદ એક બાહ્ય અને બીજો અભ્યતર. તેમાં અભ્ય'તર તપના જે ય લેટ્ઠા–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયાસ બતાવવામાં આવ્યા છે. તેમાં ધ્યાનને પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા ‘સમ્મત્ત પેટકમ’નામના અધ્યયનમાં સવેગ નિવેદ્ય આદિ ૭૩ વસ્તુઓના ફળનુ નિરૂપણ કર્યું' છે. તેમાં આ ધ્યાનને ધ્યાન શબ્દથી નહિ પણ ‘એકાગ્ર મન: સ'નિવેશતા' શબ્દથી જણાવી તેના ફળનુ નિરૂપણ કર્યું' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 116