Book Title: Dhyanavichar Author(s): Kundkundacharya Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir View full book textPage 7
________________ પુરોવચન જગતમાં વર્તતા તમામે તમામ છે પછી ભલે ને તે સ્વર્ગમાં રહેના દેવ હૈયા કે છ ખંડને અધિપતિ સાર્વભૌમ ચક્રવતી હેય. બધા જ કંઈને કંઈ પ્રકારના દુઃખથી અવશ્ય ઘેરાયેલા જ છે. અને તેના કારણે તેઓ ચિન્તા-ભય-શેક અશાંતિ અને અજંપાના ભોગ બની જાત જાતની પીડા અનુભવી રહ્યા છે પરિણામે ભૌતિક સાધનોની મટી ઘટમાળ વચ્ચે પણ તેઓને સુખ–શાંતિ-આનંદ કે સંતેષના દર્શન દુર્લભ થઈ જાય છે. વળી સાચી સમજણના અભાવે એ પીડાથી છુટકારો મેળવવા જે ઉપાય જવામાં આવે છે કે જે પ્રયત્ન કરવામાં આવે છે. તેનાથી એ પીડા શમવાની વાત તો દૂર રહી ઉલટી તે પીડા બમણ-તમણી કે અનેક ગણી વધી જાય છે. સંસારવતી જેમાં મોટા ભાગના છે તે જન્મથી લઈને મૃત્યુ સુધી એવી અજ્ઞાન દશામાં જ રાચતા હોય છે. કે તેઓને આવી કઈ વસ્તુ વિચારવાની શકિત જ નથી હોતી અને કેટલાક છે એ વિચારી શકે છે તે તેને કહી શકતા નથી. આ બધામાં એક મનુષ્ય જ એવો છે કે જે દુઃખના મૂળભૂત સ્વરૂપને તથા એને દૂર કરવાના સચોટ ઉપાયને જાણી-વિચારી શકે છે તથા તેને આચરી પણ શકે છે. પણ સને આશ્ચર્ય ઉપજાવે તેવી વાત તે એ છે કે દુખને દૂર કરવાના ઉપાયને જાણ્યા પછી એના ઉપાયને આચરવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવનાર પૈકીના મેટા ભાગના જીવે મોહની ઘેરી અસર નીચે આવી. વિષય અને કષાયથી પરવશ બની હાથમાં આવેલા એ સોનેરી અવસરને જાણી બુઝીને ગુમાવી દઈ લાચારી વ્યક્ત કરે છે. આવા જીવો માટે ઉત્તમ સામગ્રીને રોગ છે કે ન થ બને સમાન છે. એમાં વળી કેટલાક જી એ ઉત્તમ સામગ્રી મેળવી પ્રબળ પુરુષાર્થ કરી જિન પ્રવચન શ્રવણ-વાંચન દ્વારા પ્રાપ્ત થયેલ વેરાગ્યમાં મક્કમ બની બાહ્ય ધન-ધાન્યાદિ તથા સ્ત્રી-પુત્ર-પુત્રી આદિ કુટુંબ પરિવારના મેહને છોડી ત્યાગ-વૈરાગ્યને માર્ગ સ્વીકારે છે ખરા પણ ત્યાગના સાચા હાદને ધર્મ સાધનભૂત પદાર્થ પ્રત્યે મોહ-મમતા કેળવી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ અથવા તો સારી-નરસી વસ્તુની પ્રાપ્તિના કારણે રાગદ્વેષની ભાવનાને વધારી કર્મ ખપાવવાને બદલે કિલષ્ટ કર્મ બંધન કરી દુર્ગતિના ભાગીદાર બને છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 116