Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha Author(s): Jaydarshanvijay Publisher: Jinagna Prakashan View full book textPage 7
________________ भक्खेइ जो उविक्खेइ, जिणदव्वं तु मावओ । पण्णाहीणो भवे जो य, लिप्पइ पावकम्मणा ॥११२।। . (શ્રાદ્ધદિનકૃત્ય) “દેવદ્રવ્યનું ભક્ષણ કરે, ભક્ષણ કરતાની ઉપેક્ષા કરે અને પૂરી સમજણ વગર તેનો વહીવટ કરે તે આત્મા પાપકર્મથી લેપાય છે.” आयाणं जो भंजइ, पडिवण्णधणं ण देइ देवस्य । गरहंतं चोविक्खइ, सो वि हु परिभंमइ संसारे ॥५५॥ (દર્શનશુદ્ધિ) દેવદ્રવ્યની આવકને તોડે, બોલેલા દેવદ્રવ્યને આપે નહિ અને દેવદ્રવ્યની રક્ષા કરનારની નિંદા કરનારાની ઉપેક્ષા કરે- તે બધા સંસારમાં ભમે છે.” ફ-ત્ર-વિIછે, તે દ્વ-લિસો વદ એ છે साहू उविक्खमाणो, अणंत-संसारिओ होइ ॥१०६॥ | (સંબોધપ્રકરણ) “દેવદ્રવ્ય, દેવદ્રવ્યમાંથી લવાયેલી સામગ્રી : આવા બંન્ને પ્રકારના ચૈત્યદ્રવ્યની ઉપેક્ષા કરનાર સાધુ અનંતસંસારી થાય છે.”Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42