Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ (6) તેમજ મંદિરના વહીવટી ખર્ચ વગેરે દરેક કાર્યોમાં વાપરી શકાય છે.” (5) “સંબોધુ પ્રકરણમાં બતાવેલ ત્રણ ખાતા હાલમાં કોઈ સંઘોમાં પાડવામાં આવ્યા નથી. દેવદ્રવ્યની એક જ - કોથળી રાખવાના કારણે સંબોધપ્રકરણમાં જે વ્યવસ્થા બતાવી છે તે મુજબ વહીવટ થતો નથી. આથી ત્રણે ખાતાના પૈસા એકબીજામાં વપરાઈ જવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.” “વિ.સં. ૨૦૪૪નાં સંમેલને વિ.સં. ૧૯૯૦ ના સંમેલન જેવો જ નિર્ણય કર્યો છે. ફક્ત ૧૯૯૦ના સંમેલને દેવદ્રવ્યમાંથી પગાર'ની સંમતિ આપી છે. તો ૨૦૪૪ના સંમેલને “કલ્પિત દેવદ્રવ્યમાંથી પગાર'ની સંમતિ આપી છે. આવી વિશેષ પરિમાર્જિત વ્યવસ્થા સામે કોઈએ ઉહાપોહ ન કશ્યો જોઈએ.” “ “વિજય પ્રસ્થાન' પુસ્તકના આધારે “દેવદ્રવ્ય જિનભક્તિ કરવા માટે જિનભક્તિના ઉપકરણો માટે વાપરી શકાય છે.” એવું પૂ. આદર્ભ.શ્રી. વિજય રામચન્દ્ર સૂ. મ. સા. પણ માનતા હતા - એ સિદ્ધ થાય છે.” (8) “પૂ. આ. શ્રી વિજ્ય રવિચન્દ્ર સૂ. મ.સા. પણ સ્વપ્ન બોલીને કલ્પિત દેવદ્રવ્યમાં ગણવાનું પોતાના “ પ્રશ્નોત્તર : કર્ણિકા' વિભાગમાં લખી ગયા છે.” (9) “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ - આ નિયમ ઘરદેરાસરના માલિક શ્રાવક માટે છે, તમામ શ્રાવક . • માટે નથી.” (10) “સંમેલનના વિરોધીઓ પરદ્રવ્યથી પૂજા થતી હોય તેનો (7)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42