Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ એક અધૂરા વાકય ઉપરથી પકડીને કરે છે’-એવો આક્ષેપ સંમેનવાદીઓ અમારા ઉપર કરે છે. પરંતુ એ જ સંમેલનવાદીઓ શ્રાદ્ધવિધિના આ સંદર્ભને કેટલો અધૂરો પકડીને પોતાને અનુકૂળ અર્થઘટન કરે છે, તે આપણે ‘શ્રાદ્ધવિધિ’ના પૂરાં વાકયો જોઈને पुरीखे. શ્રાદ્ધવિધિ : स्वगृहचैत्यढौकितचोक्षपूगीफलनैवेद्यादिविक्रयोत्थं पुष्पभोगादि स्वगृहचैत्ये न व्यापार्यं । नापि चैत्ये स्वयमारोप्यं, किन्तु सम्यग् स्वरूपमुक्त्वार्चकादेः पार्श्वात् तद्योगाभावे तु सर्वेषां स्फुटं स्वरूपमुक्त्वा 'स्वयमप्यारोपयेत्, अन्यथा मुधाजनप्रशंसादिदोषः । गृहचैत्यनैवेद्यादि चारामिकस्य प्रागुक्तमासदेयस्थाने नार्य्यं, आदावेव नैवेद्यार्पणेन मासदेयोक्तौ तु न दोषः । मुख्यवृत्या तु मासदेयं पृथगेव कार्यं । गृहचैत्य नैवेद्यचोक्षादि तु देवगृहे मोच्यमन्यथा गृहचैत्यद्रव्येणैव गृहचैत्यं पूजितं स्यान्नतु स्वद्रव्येण । तथा चानादरावज्ञादि दोष:, न चैवं युक्तं स्वदेहकुटुम्बाद्यर्थं भूयोऽपि व्ययस्य गृहस्थेन करणात् । देवगृहे देवपूजापि स्वद्रव्येणैव यथाशक्ति कार्या, न तु स्वगृहढौकितनैवेद्यादिविक्रयोत्थद्रव्येण, देवसत्कपुष्पादिना वा प्रागुक्तदोषात् । ? अर्थ : पोताना गृहमंहिरमा घरेलां योषा सोपारी, નૈવેદ્ય આદિના વેચાણથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગાદિને પોતાના ગૃહચૈત્યમાં ન વાપરવા, તેમજ ચૈત્ય (સંઘમંદિર)માં પણ પોતે ન ચડાવવા, પરંતુ તેનું સાચું સ્વરૂપ જણાવીને પુજકાદિ પાસે ચડાવરાવવું. જો એમ બની શકે તેમ ન હોય તો બધાની આગળ ‘આ ગૃહમંદિરમાં ચડાવેલ ચીજમાંથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગાદિ છે. મારા પોતાના દ્રવ્યથી નવા પ્રાપ્ત થયેલ ૨૬ ❤

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42