Book Title: Deshi Ramato Author(s): Shamjibhai K Jamod Publisher: Sastu Sahitya Vardhak Karyalay View full book textPage 5
________________ એ માલ [ આગલી આવૃત્તિમાંથી ] " બાળ રમતો' નામની મારી પુસ્તિકાના સારા એવા સત્કાર અને પ્રચાર થતાં મને આ ‘દેશી રમતા’ લખવા પ્રેરણા મળી. આપ સૌ સમક્ષ આ ‘દેશી રમતા’ રજૂ કરતાં આનંદ થાય છે. આજકાલ આપણે ત્યાં રમતાના પ્રચાર અને વ્યવહાર વધ્યા છે. વળી શાળાઓમાં રમતાને સારા પ્રમાણમાં સ્થાન મળ્યું છે. રમતા દ્વારા બાળકોનાં તન-મનના વિકાસ થવામાં આ પુસ્તક મદદરૂપ થશે એવી આશા રાખું છું. —લેખક [ ૪ ]Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130