________________
Jain Education International
૫ -- છેલ્લું પાનું
રોજ છાપાંઓ અને ટીવીની જાહેરાતો આપણને શીખવે છે કે સગવડતાભર્યા સાધનો વસાવો, સમૃદ્ધ બનો. સુખી થાશો. આ સાધનોથી ખૂબ સુખ મળશે. જૂનું આપી જાઓ અને નવું આધુનિક લઈ જાઓ. આ માન્યતાને આધારે નિત નવા સાધનો, આવિષ્કારો આપણી
આગળ ઠલવાતાં જ જાય છે. સરવાળે માણસ પાંગળો, પરાધીન - પરાશ્રિત ને પામર બનતો જાય છે. સાધનોનો આવો આધાર છોડો તો જ પામરતાનું દુઃખ છૂટે.
એ દુઃખ ગયું તો પછી સુખ જ સુખ છે. ચિત્તને આ વિચારથી કેળવવાનું છેઃ જિસકો કછુ ન ચાહીયે વૉ શાહન કે શાહ.
For Personal & Private Use Only
શાળ
કેશા શહેનશાહ
www.jainelibrary.org