Book Title: Chellu Panu Author(s): Pradyumnasuri Publisher: Pathshala PrakashanPage 14
________________ ઈચ્છવા જોગ અભિલાષા (વૈતાનીય છંદ્ર) नयनं गलदश्रुधारया, वदनं गद्गद् रुध्धया गिरा । पुलकैर्निचितं कदा वपुः तव नाम ग्रहणे भविष्यति ॥ Jain Education International નાના ક્યારે પ્રભુ તુજ સ્મરણથી, આંખો થકી આંસુ ઝરે, ક્યારે પ્રભુ તુજ નામ વદતાં, વાણી મુજ ગદ્ ગદ્ બને; ક્યારે પ્રભુ તુજ નામ શ્રવણે, દેહ રોમાંચિત બને, ક્યારે પ્રભુ મુજ શ્વાસે શ્વાસે, નામ તારું સાંભરે. ૧૩- સમગ્ર હૃદયના તમામ તાર જેના નામ શ્રવણે કે નામ સ્મરણથી ઝંકૃત થઇ ઊઠે તે આપણી પ્રિયતમ વ્યક્તિ. આનો અનુભવ ભૌતિક સ્તરે, દૃશ્ય વ્યક્તિના વિષયે બન્યો છે; બની શકે છે. આ અનુભવ જો અદશ્ય પરમતત્વ વિષયે અનુભવવો હોય તો તેની પ્રાર્થના પણ તેને જ કરવી રહી. विस्तु पार्नु એ રીતે આ પ્રાર્થના ચૈતન્ય મહાપ્રભુની છે તે આપણી પણ બને. આ પદ્યાનુવાદમાં આ વિચાર સ્પષ્ટ છે. For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66