Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

Previous | Next

Page 36
________________ ૩૫ -- છેલ્લું પાનું કાવ્યશાસ્ત્રવિનોદેલ.. સંસ્કૃત કાવ્યમાં એક પ્રકાર છે --પાદપૂર્તિનો. તેમાં છેલ્લું એક ચરણ સ્થાયી (બદલાયા વિનાનું) રહે. ઉપરની ત્રણ લીટી નવી નવી બનાવવાની. આવું ગુજરાતીમાં પણ ઘણાએ કર્યું છે. લોકભારતી - સણોસરાના નટુભાઈ બૂચ હાસ્ય-લેખક હતા. કટાક્ષ-કાવ્યો પણ તેમણે ઘણા રચ્યા છે. તેમણે કરેલી પાદપૂર્તિની યંગભરી રચનાઓમાંની એક મજાની રચના માણીએ: હજામ કાપે કદી ના સ્વ-બાલને, મેતો ભણાવે ન કદી સ્વ-બાલને; ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય, પરોપકારાય સતાં વિભૂતયા આમાં સ્વ-બાલનો શ્લેષ કર્યો છે અને સંસ્કૃત શ્લોકના ચોથા ચરણને કટાક્ષ કરીને હાસ્યનું રૂપ પણ આપ્યું છે. આમાં અનુભવનું તારણ તો છે જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66