SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૫ -- છેલ્લું પાનું રોજ છાપાંઓ અને ટીવીની જાહેરાતો આપણને શીખવે છે કે સગવડતાભર્યા સાધનો વસાવો, સમૃદ્ધ બનો. સુખી થાશો. આ સાધનોથી ખૂબ સુખ મળશે. જૂનું આપી જાઓ અને નવું આધુનિક લઈ જાઓ. આ માન્યતાને આધારે નિત નવા સાધનો, આવિષ્કારો આપણી આગળ ઠલવાતાં જ જાય છે. સરવાળે માણસ પાંગળો, પરાધીન - પરાશ્રિત ને પામર બનતો જાય છે. સાધનોનો આવો આધાર છોડો તો જ પામરતાનું દુઃખ છૂટે. એ દુઃખ ગયું તો પછી સુખ જ સુખ છે. ચિત્તને આ વિચારથી કેળવવાનું છેઃ જિસકો કછુ ન ચાહીયે વૉ શાહન કે શાહ. For Personal & Private Use Only શાળ કેશા શહેનશાહ www.jainelibrary.org
SR No.005636
Book TitleChellu Panu
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy