________________
દિવેલનું પાનું-- ૪
પાછું -જે છેલ્લું નથી ?
પહેલું પાનું, પછી બીજું પાનું અને હવે છેલ્લું પાનું, એક પછી એક
ક્રમશઃ પ્રકાશિત થઈ રહ્યા છે. ' આમ તો “પાઠશાળા” દ્વિ-માસિકની ઉપનિપજ છે. નાના નાના કથા પ્રસંગો વાંચવા ગમે. બોધ પણ તુર્ત તારવી શકાય, ઝીલી શકાય.
એક પાનાંમાં એક પ્રસંગ વાંચતાં વાર ન લાગે. એક ભાઈને છેલ્લાં પાનાંના આ ટચૂકડા લેખો-પ્રસંગો ગમ્યાં. તેમણે
આગ્રહ રાખ્યો કે હવે છેલ્લું પાનું પ્રકાશિત કરો. સમગ્ર કથા-પ્રસંગો સાલવાર ગોઠવવાનું કામ કપરું છે.
આની ભાષા તથા શૈલી સુગમ છે,
માટે વાચનમાં અનુકૂળતા રહેશે. પાઠશાળા પ્રકાશનમાં જેમ માળામાં દોરો હોય તેમ રમેશભાઈ તો પરોવાયેલા છે જ.
ધન્યવાદ.
– અક્રમ વર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org