Book Title: Chellu Panu
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

Previous | Next

Page 5
________________ દિવેલનું પાનું-- ૪ પાછું -જે છેલ્લું નથી ? પહેલું પાનું, પછી બીજું પાનું અને હવે છેલ્લું પાનું, એક પછી એક ક્રમશઃ પ્રકાશિત થઈ રહ્યા છે. ' આમ તો “પાઠશાળા” દ્વિ-માસિકની ઉપનિપજ છે. નાના નાના કથા પ્રસંગો વાંચવા ગમે. બોધ પણ તુર્ત તારવી શકાય, ઝીલી શકાય. એક પાનાંમાં એક પ્રસંગ વાંચતાં વાર ન લાગે. એક ભાઈને છેલ્લાં પાનાંના આ ટચૂકડા લેખો-પ્રસંગો ગમ્યાં. તેમણે આગ્રહ રાખ્યો કે હવે છેલ્લું પાનું પ્રકાશિત કરો. સમગ્ર કથા-પ્રસંગો સાલવાર ગોઠવવાનું કામ કપરું છે. આની ભાષા તથા શૈલી સુગમ છે, માટે વાચનમાં અનુકૂળતા રહેશે. પાઠશાળા પ્રકાશનમાં જેમ માળામાં દોરો હોય તેમ રમેશભાઈ તો પરોવાયેલા છે જ. ધન્યવાદ. – અક્રમ વર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66