Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
देवा विमानवासिनो ज्योतिषिकादयस्तु उपरिमाः सर्वे । नाग-सुवर्णा भुवनाधिवासिन उपलक्षणं भणितम् ।। ६८७ ।।
દેવો એટલે વૈમાનિક દેવો, જ્યોતિષ દેવો વિગેરે તિર્જીલોકની ઉપરના બધા દેવો લઈ લેવા, નાગકુમાર અને સુવર્ણકુમાર દેવતાઓ એ ભવનપતિના (उपलक्ष माटे यु. (नाग-सुवा शथी बधा भवनपति सेवा) (१८७)
(उन्नर-समूअमाव) किन्नरगणगहणाओ, संगहिया सयलवंतरा देवा । चउविहसुरेहि सब्भूयभावओ परमभत्तीए ।। ६८८ ।। . किन्नरगणग्रहणात् संगृहीताः सकलव्यन्तरा देवाः । चतुर्विधसुरैः सद्भूतभावतः परमभक्त्या ।। ६८८ ।।
કિન્નરગણ' શબ્દ લેવાથી બધા વ્યન્તર દેવોનો સંગ્રહ કર્યો. આમ ચારે | પ્રકારના દેવો વડે હૃદયના સાચા ભાવથી અને પરમભક્તિથી.. (૬૮૮)
(मयि ) दढमच्चियम्मि परिपूइयम्मि नंदी जओ हवइ चरणे । सव्वायरेण संपइ, पयओ ऽहं तम्मि सुयधम्मे ।। ६८९ ।। दृढमर्चिते परिपूजिते नन्दिर्यतो भवति चरणे । सर्वादरेण संप्रति प्रयतोऽहं तस्मिन् श्रुतधर्मे ।। ६८९ ।।
અત્યંત “અચ્ચિએ પૂજા કરાયેલ જેનાથી ચારિત્રને વિષે પરમ સમૃદ્ધિ થાય છે તે શ્રુતધર્મને વિષે સંપૂર્ણ આદરથી હવે હું પ્રયત્નશીલ બન્યો છું. (૬૮૯)
सब्भूय-नागसद्दक्खराण पढमाणमेत्थ दुब्भावो। छंदोभंगभयाओ, पाययलक्खणबलाओ वि ।। ६९० ।। सद्भूत-नाग-शब्दाक्षराणां प्रथमानामत्र द्विर्भावः । छन्दोभङ्गभयात् प्राकृतलक्षणबलादपि ।। ६९० ।। સભૂત અને નાગ શબ્દોના પ્રથમાક્ષરોની અહીં જે દ્વિરુક્તિ કરી છે (મ્સ, ના) તે છન્દના ભંગના ભયથી તેમજ પ્રાકૃત લક્ષણશાસ્ત્રના બળથી કરી છે.
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280