Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 257
________________ जो पवयणं विकोवइ, सो नेओ दीहसंसारी / / 830 / / सम्यगविचार्य स्वतश्च परतश्च समयसूत्राणि / यः प्रवचनं विगोपायति स ज्ञेयो दीर्घसंसारी / / 830 / / જે પોતાના ક્ષયોપશમથી અથવા બીજા પાસે વિનયથી આગમ ગ્રન્થોને બરાબર વિચાર્યા વગર શાસનની અવહેલના કરે છે તેને દીર્ધસંસારી જાણવો. (830) (षमागनछवोनी परिस्थिति) दूसमदोसा जीवो, जं वा तं वा मिसंतरं पप्प / चयइ बहुं करणिजं, थेवं पडिवजइ सुहेण / / 831 / / दुष्षमदोषाद् जीवो यद् वा तद् वा मिषान्तरं प्राप्य / त्यजति बहु करणीयं स्तोकं प्रतिपद्यते सुखेन / / 831 / / દુઃષમ નામના પાંચમા આરાના દોષથી જીવ જેવું તેવું કોઇ પ્રકારનું બહાનું મેળવી કરવા જેવું ઘણું છોડી દે છે અને સુખેથી કરી શકાય તેવું થોડુંક (धर्मानुष्ठान)स्वीरे छ. (831) एकं न कुणइ मूढो, सुयमुद्दिसिऊण नियकुबोहम्मि / जणमनं पि पवत्तइ, एवं बीयं महापावं / / 832 / / एकं न करोति मूढः श्रुतमुद्दिश्य निजकुबोधे / जनमन्यमपि प्रवर्तयति एवं द्वितीयं महापापम् / / 832 / / મોહગ્રસ્ત એવો તે વંદના કરતો નથી તે એક પાપ, અને શ્રુતનો આશરો લઈ પોતાના કુમાર્ગમાં અન્ય લોકોને પણ પ્રવર્તાવે છે આ બીજું મહાપાપ થયું. (832) - उप्पनसंसया जे, सम्म पुच्छंति नेव गीयत्थे / / चुकंति सुद्धमग्गा, ते पल्लवगाहिपंडिच्चा / / 833 / / उत्पन्नसंशया ये सम्यक् पृच्छन्ति नैव गीतार्थान् / भ्रश्यन्ति शुद्धमार्गात् ते पल्लवग्राहिपाण्डित्याः / / 833 / / 249 - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280