Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
शक्रस्तवेनाऽनेन एतानि चैत्यानि वन्दे । शक्रस्तवस्य च भणने एतत्खलु प्रयोजनं भणितम् ॥ ८३७ ।।
આ શક્રસ્તવ વડે આજિનચૈત્યોને હું વંદના કરું છું, આમાવતિ...પહેલાં શસ્તવને ભણવાનું આ પ્રયોજન બતાવ્યું. (૮૩૭)
तत्तो य भावसारं, भणिऊणं छोमवंदणं विहिणा। साहुगयं पणिहाणं, करेइ एयाएँ गाहाए ।। ८३८ ॥ ततश्च भावसारं भणित्वा स्तोभवन्दनं विधिना । साधुगतं प्रणिधानं करोति एतया गाथया ॥ ८३८ ।।
त्यार पछी मावोवासथी विषपूर्व 'छामि सभासमो.. ' ३५ થોભવંદન કરી નીચેની ગાથા વડે સાધુ ભગવંતોને લગતું પ્રણિધાન કરે. (८3८)
(साधुत प्रालियान) मूलम् - जावंत केइ साहू, भरहे-रवयाए)महाविदेहे य । सव्वेसि तेसि पणओ, तिविहेण तिदंडविरयाणं ।। ८३९ ।। यावन्तः केऽपि साधवो भरते-रवते महाविदेहे च । सर्वेषां तेषां प्रणतः त्रिविधेन त्रिदण्डविरतानाम् ।। ८३९।।।
ભરતક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં જેટલા સાધુભગવંતો છે, મનદંડ-વચનદંડ-કાયદંડ એમ ત્રણ દંડોથી કરણ-કરાવણ અને અનુમોદન એમ ત્રણ પ્રકારે અટકેલા તે સર્વેને હું નમસ્કાર કરું છું. (૮૩૯) तत्तो अतित्तचित्तो, जिणेंदगुणवनणेण भुजो वि । सुकइनिबद्धं सुद्धं, थयं च थोत्तं च वजरइ ॥ ८४० ॥ ततोऽतृप्तचित्तो जिनेन्द्रगुणवर्णनेन भूयोऽपि । सुकविनिबद्धं शुद्ध स्तवं च स्तोत्रं च कथयति ॥ ८४० ।। ત્યાર પછી આટલા જિનેશ્વર ભગવંતોના ગુણોનું વર્ણન કરવાથી પણ
૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280